Posts

Showing posts with the label Gk in Gujarati

police constable 2018 constitution of india

અંગ્રેજ શાસન દરમિયાન શાસન વ્યવસ્થાના નિયમો.  1.  ઈ.સ. ૧૭૭૩ રેગ્યુલેટિંગ એકટ  🌼 આ અધિનિયમનું ભારતીય બંધારણમાં અત્યાધિક મહત્વ છે જેમ કે... 🌼 ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોને નિયમિત અને નિયંત્રિત કરવાની દિશામાં બ્રિટિશ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલું પ્રથમ પગલું છે. 🌼 તેના દ્વારા પહેલીવાર કંપનીના વહીવટ અને રાજનૈતિક કાર્યોને માન્યતા મળી.ઓજસ ન્યૂઝ 🌼 તેના દ્વારા ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નખાયો. 📌 આ અધિનિયમની વિશેષતાઓ. 👉 આ અધિનિયમ દ્વારા બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ મળ્યું. તેના હાથ નીચે ચાર સભ્યોની કાર્યકારી પરિષદની રચના કરી. 👉 લોર્ડ વોરન હેસ્ટિંગ પ્રથમ ગવર્નર જનરલ બન્યો. મુંબઈ અને મદ્રાસના ગવર્નર બંગાળના ગવર્નર જનરલને આધીન બન્યા.ઓજસ_ન્યૂઝ 👉 ઈ.સ. ૧૭૭૪માં પ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થપના કલકત્તામાં થઈ. જેમાં મુખ્ય ન્યાયાધીશ અને ત્રણ અન્ય ન્યાયાધીશ હતા. પ્રથમ ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે હતા. 👉 કંપનીના કર્મચારીઓને ખાનગી વ્યાપાર કરવા અને ઓજસ ન્યૂઝ ભારતીય લોકો પાસેથી ઉપહાર અને લાંચ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા. 👉 કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની સ્થાપના થઈ.